આપેલ પ્રક્રિયામાં: $CH_3-CH(OH)-C(OH)(CH_3)_2 \xrightarrow{HIO_4} (a) + (b)$. $(a)$ અને $(b)$ અનુક્રમે શું છે?

  • A
    $CH_3CHO$ અને $CH_3CHO$
  • B
    $CH_3CHO$ અને $CH_3COCH_3$
  • C
    $CH_3COCH_3$ અને $CH_3COCH_3$
  • D
    $CH_3COOH$ અને $CH_3COCH_3$

Explore More

Similar Questions

મિથાઈલેટેડ સ્પિરિટ એટલે

Difficult
View Solution

ફિનાઇલ મેગ્નેશ્યમ બ્રોમાઇડ અને મિથેનોલ વચ્ચેની પ્રક્રિયાથી કઈ નીપજ મળે છે?

એક કાર્બનિક સંયોજન $X$ એ એસિડિક $K_2Cr_2O_7$ સાથે પ્રક્રિયા કરીને $Y$ આપે છે,જે $I_2$ અને સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરીને ટ્રાયઆયોડોમિથેન (આયોડોફોર્મ) આપે છે. તો સંયોજન $X$ શું હશે?

નીપજ $P$ શું છે :

Difficult
View Solution

પ્રોપેનાલ કરતાં ગ્લીસરોલનું ઉત્કલનબિંદુ વધારે હોય છે તેનું કારણ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo