આપેલ પ્રક્રિયામાં,$_{92}U^{235}$ $\xrightarrow{-\alpha } (A)$ $\xrightarrow{-\beta } (B)$ $\xrightarrow{-\beta } (C)$,માં સમસ્થાનિકો (isotopes) કયા છે?

  • A
    $A$ અને $C$
  • B
    $_{92}U^{235}$ અને $C$
  • C
    $A$ અને $B$
  • D
    $A, B$ અને $C$

Explore More

Similar Questions

એક તત્વ $A$ એ $\alpha$-કણનું ઉત્સર્જન કરે છે અને $B$ બનાવે છે. $A$ અને $B$ એ શું છે?

${}^{14}C$ આઇસોટોપની સાપેક્ષ વિપુલતા (ટકાવારીમાં) કેટલી છે?

નીચેનામાંથી કઈ જોડી આઈસોટોન્સ (isotones) દર્શાવે છે?

જ્યારે 'પિતૃ' ન્યુક્લિયસ નીચેનામાંથી શું ગુમાવે ત્યારે તેનું સમસ્થાનિક (isotope) ઉત્પન્ન થાય છે?

$X$ $\xrightarrow{-\alpha } Y$ $\xrightarrow{-\beta } Z$ $\xrightarrow{-\beta } W$
ઉપરની પ્રક્રિયાની શ્રેણીમાં,એકબીજાના આઈસોટોપ્સ (સમસ્થાનિકો) હોય તેવા તત્વો કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo