આપેલ પ્રક્રિયામાં
$C_6H_5 - O - CH_2 - CH_3 \xrightarrow{\text{Excess } HI / \Delta} [X] + [Y]$
$[X]$ અને $[Y]$ અનુક્રમે શું હશે?

  • A
    $C_6H_5I$ અને $CH_3CH_2I$
  • B
    $C_6H_5OH$ અને $CH_3CH_2I$
  • C
    $C_6H_5I$ અને $CH_3CH_2OH$
  • D
    $C_6H_5OH$ અને $CH_2 = CH_2$

Explore More

Similar Questions

જ્યારે ઇથાઇલ બ્રોમાઇડની પ્રક્રિયા સૂકા $Ag_2O$ સાથે કરવામાં આવે છે,ત્યારે મુખ્ય નીપજ કઈ છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં મુખ્ય નીપજ તરીકે ઈથર મળશે નહીં?

નીચેની પ્રક્રિયા શ્રેણી પૂર્ણ કરો.
$CH_3-CO-CH_3$ $\xrightarrow[(ii) H_2O]{(i) CH_3MgBr} [A]$ $\xrightarrow{Na, \text{Ether}} [B]$ $\xrightarrow{CH_3-Br} [C]$

એક કાર્બનિક પદાર્થ કે જેનું અણુસૂત્ર $C_4H_{10}O$ છે,તે સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરતું નથી અને વધારે માત્રામાં $HI$ સાથે પ્રક્રિયા કરતા તે ફક્ત બે પ્રકારના હેલાઇડ આપે છે. તો તે સંયોજન કયું હશે?

Difficult
View Solution

નીચેનામાંથી કઈ પ્રક્રિયા મુખ્ય પ્રમાણમાં ઈથરનું નિર્માણ કરશે નહીં? (iso-$Bu$ $\Rightarrow$ આઈસોબ્યુટાઈલ,sec-$Bu$ $\Rightarrow$ સેક-બ્યુટાઈલ,$nPr$ $\Rightarrow$ $n$-પ્રોપાઈલ,${}^{t}Bu$ $\Rightarrow$ ટર્ટ-બ્યુટાઈલ,$Et$ $\Rightarrow$ ઈથાઈલ)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo