લોજિસ્ટિક વૃદ્ધિ સમીકરણ $dN/dt = rN[(K-N)/K]$ માં,'$r$' શું દર્શાવે છે :-

  • A
    કુદરતી વધારાનો બાહ્ય દર
  • B
    પ્રાકૃતિક લઘુગણકનો આધાર
  • C
    કુદરતી વધારાનો આંતરિક દર
  • D
    વહન ક્ષમતા

Explore More

Similar Questions

વસ્તીમાં અપ્રતિબંધીત પ્રજનન ક્ષમતાને ........ કહે છે.

ઘાતાંકીય વૃદ્ધિ મોડેલ $(exponential \ growth \ model)$ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું નથી?

વધારે વૃદ્ધિ દર ધરાવતી વસ્તીમાં,વય પિરામિડ નીચેનામાંથી કયા આકારનો હોય છે?

નીચેનામાંથી કયું સમીકરણ વસ્તીની વર્હલ્સ્ટ-પર્લ લોજિસ્ટિક વૃદ્ધિ (Verhulst-Pearl Logistic Growth) દર્શાવે છે?

નીચેનામાંથી શેમાં ઘાતાંકીય વૃદ્ધિ (exponential growth) જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo