આપેલ મીટર બ્રિજમાં,જે લંબાઈ $AB$ માટે ગેલ્વેનોમીટરમાં આવર્તન શૂન્ય થાય તે ............. $cm$ હશે.

  • A
    $20$
  • B
    $30$
  • C
    $50$
  • D
    $60$

Explore More

Similar Questions

મીટર-બ્રિજના એક ગેપમાં $2 \Omega$ નો અવરોધ અને બીજા ગેપમાં $2 \Omega$ કરતા મોટો અજ્ઞાત અવરોધ જોડેલ છે (તારની લંબાઈ $100 \text{ cm}$ છે). જ્યારે આ અવરોધોને અદલાબદલી કરવામાં આવે છે,ત્યારે સંતુલન બિંદુ $20 \text{ cm}$ જેટલું ખસે છે. કોઈપણ સુધારાને અવગણતા,અજ્ઞાત અવરોધ શોધો. ($\Omega$ માં)

મીટર બ્રિજનો ઉપયોગ કરીને અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા માટે $R$ અને $S$ ના સ્થાન શા માટે અદલાબદલી કરવામાં આવે છે?

મીટર બ્રિજમાં,આકૃતિમાં દર્શાવ્યા મુજબ,અવરોધ $Y = 12.5 \, \Omega$ આપેલ છે અને છેડા $A$ થી $39.5 \, cm$ અંતરે (જોકી $J$ દ્વારા) સંતુલન બિંદુ મળે છે. અવરોધ $X$ અને $Y$ ની અદલાબદલી કર્યા પછી,છેડા $A$ થી $l_2$ અંતરે નવું સંતુલન બિંદુ મળે છે. $X$ અને $l_2$ ના મૂલ્યો શું છે?

આકૃતિ મીટર બ્રિજની કાચી આકૃતિ દર્શાવે છે. ગેલ્વેનોમીટર $(G)$ લંબાઈ $l \, cm$ પર શૂન્ય આવર્તન દર્શાવે છે. હવે જો $R_1$ અને $R_2$ ને અદલાબદલી કરવામાં આવે,તો સંતુલન લંબાઈ $25 \, cm$ જેટલી વધે છે. $R_1/R_2$ નો ગુણોત્તર શોધો.

મીટર બ્રિજના ડાબા અને જમણા ગેપમાં રહેલા અવરોધો અનુક્રમે $10 \Omega$ અને $30 \Omega$ છે. જો બંને ગેપમાં રહેલા અવરોધોની અદલાબદલી કરવામાં આવે, તો તટસ્થ બિંદુ (balance point) જમણી તરફ કેટલું ખસશે ($\text{cm}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo