એક દોલિત $L-C$ સર્કિટમાં,કેપેસિટર પરનો મહત્તમ વિદ્યુતભાર $Q$ છે. જ્યારે ઉર્જા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે સમાન રીતે વહેંચાયેલી હોય ત્યારે કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો હશે?

  • A
    $Q/2$
  • B
    $Q/\sqrt{3}$
  • C
    $Q/\sqrt{2}$
  • D
    $Q$

Explore More

Similar Questions

$1\,\mu F$ ના કેપેસિટરને શરૂઆતમાં $10\,V$ સુધી ચાર્જ કરીને $0.1\,mH$ ના આદર્શ ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે છે. સર્કિટમાં મહત્તમ પ્રવાહ .....$A$ છે.

એક દોલિત $LC$ સર્કિટમાં, કેપેસિટર પરનો મહત્તમ વિદ્યુતભાર $Q$ છે. જ્યારે ઉર્જા વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે સમાન રીતે વહેંચાયેલી હોય, ત્યારે કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો થાય?

$1 \, \mu F$ ના કેપેસિટરને $50 \, V$ સુધી ચાર્જ કરવામાં આવે છે. ત્યારબાદ ચાર્જિંગ બેટરીને દૂર કરવામાં આવે છે અને કેપેસિટર સાથે $10 \, mH$ નું કોઈલ જોડવામાં આવે છે જેથી $LC$ દોલનો થાય. કોઈલમાં મહત્તમ પ્રવાહ કેટલો હશે ($, A$ માં)? ધારો કે સર્કિટમાં કોઈ અવરોધ નથી.

આપેલ પરિપથને ધ્યાનમાં લો. $S_1$ ને બંધ રાખીને,કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થાય છે અને ત્યારબાદ $S_1$ ને ખોલીને $S_2$ ને બંધ કરવામાં આવે છે,તો

$6 \ \mu F$ કેપેસિટી ધરાવતા કેપેસિટરને $6 \ V$ ની બેટરી વડે સંપૂર્ણ ચાર્જ કરવામાં આવે છે. બેટરી દૂર કરી અને અવરોધરહિત $0.2 \ mH$ ના ઇન્ડક્ટરને કેપેસિટર સાથે જોડવામાં આવે છે. જ્યારે કુલ ઉર્જાનો ત્રીજો ભાગ ઇન્ડક્ટરના ચુંબકીય ક્ષેત્રમાં હોય ત્યારે ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ શોધો.....$A$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo