બૉક્સાઇટમાંથી એલ્યુમિના મેળવવાની પદ્ધતિમાં બૉક્સાઇટને $......$ દ્વારા સંકેન્દ્રિત કરવામાં આવે છે.

  • A
    ફીણપ્લવન
  • B
    વિદ્યુતચુંબકીય અલગીકરણ
  • C
    રાસાયણિક અલગીકરણ (લીચિંગ)
  • D
    હાઇડ્રોલિક અલગન

Explore More

Similar Questions

લોખંડની કાચી ધાતુનું સંકેન્દ્રણ શેના દ્વારા કરવામાં આવે છે?

એલ્યુમિનાના શુદ્ધિકરણ માટે,જ્યારે $(i)$ અશુદ્ધિ તરીકે પુષ્કળ આયર્ન ઓક્સાઇડ હોય અને $(ii)$ અશુદ્ધિ તરીકે પુષ્કળ સિલિકા હોય,ત્યારે સૌથી ઉપયોગી આધુનિક પ્રક્રિયાઓ કઈ છે?

કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ શા માટે કરવામાં આવે છે?

ક્રોમાઈટ અયસ્ક $(FeO \cdot Cr_2O_3)$ ની સાંદ્રતા નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે?

ફેન પ્લવન પદ્ધતિનો ઉપયોગ કોના સંકેન્દ્રણ માટે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo