વિદ્યુતચુંબકીય તરંગોના પ્રસરણમાં,પ્રસરણની દિશા અને ધ્રુવીભવનના સમતલ વચ્ચેનો ખૂણો ......$^o$ હોય છે.

  • A
    $0$
  • B
    $45$
  • C
    $90$
  • D
    $180$

Explore More

Similar Questions

એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં,વિદ્યુતક્ષેત્રના ઘટકનું મહત્તમ મૂલ્ય $4.4 \ Vm^{-1}$ છે. તરંગની તીવ્રતા આશરે કેટલી હશે ($mW \ m^{-2}$ માં)?

$2 \, m$ લાંબો રેડિયો રિસીવર એન્ટેના વિદ્યુતચુંબકીય તરંગની દિશામાં ગોઠવાયેલ છે અને $5 \times 10^{-16} \, W/m^2$ ની તીવ્રતાનો સિગ્નલ મેળવે છે. એન્ટેનાના બે છેડાઓ વચ્ચેનો મહત્તમ તત્કાલીન વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?

મુક્ત અવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રનું રૂટ મીન સ્ક્વેર (rms) મૂલ્ય $E_{rms} = 6 \, V m^{-1}$ છે. તો ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ (પીક) મૂલ્ય કેટલું હશે?

મુક્ત અવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્ર $E = i 30 \cos (k z - 5 \times 10^8 t)$ છે,જ્યાં $E$ નું મૂલ્ય $V/m$ માં છે. તરંગ સદિશ $k$ નું મૂલ્ય કેટલું હશે? (મુક્ત અવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગનો વેગ $= 3 \times 10^8 \ m/s$)

બિન-યાંત્રિક તરંગો કોને કહેવાય છે? તેના ઉદાહરણો આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo