$NO_{3}^{-}$ આયનની રીંગ કસોટીમાં,$Fe^{2+}$ આયન નાઈટ્રેટ આયનનું નાઈટ્રિક ઓક્સાઈડમાં રિડક્શન કરે છે,જે $Fe^{2+}_{(aq)}$ આયન સાથે જોડાઈને કથ્થઈ રંગનું સંકીર્ણ બનાવે છે. કથ્થઈ રીંગના નિર્માણમાં સામેલ પ્રક્રિયાઓ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
$NO_{3}^{-} + 3 Fe^{2+} + 4 H^{+} \rightarrow NO + 3 Fe^{3+} + 2 H_{2}O$
$[Fe(H_{2}O)_{6}]^{2+} + NO \rightarrow [Fe(H_{2}O)_{5}(NO)]^{2+} + H_{2}O$
બનેલું કથ્થઈ સંકીર્ણ $[Fe(H_{2}O)_{5}(NO)]SO_{4}$ છે,જે કથ્થઈ રીંગ માટે જવાબદાર છે.

Explore More

Similar Questions

$p$-બ્લોક તત્વોના ચાર લાક્ષણિક ગુણધર્મો લખો.

નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

કઈ ઓક્સિડેશન અવસ્થામાં,સમૂહ $15$ ના તત્વો લુઈસ બેઈઝ તરીકે વર્તે છે?

કયું સંયોજન હેબર પદ્ધતિ સાથે સંબંધિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo