દૈહિક કોષચક્રમાં:

  • A
    ટૂંકા આંતરાવસ્થા પછી લાંબી ભાજન અવસ્થા આવે છે
  • B
    $G_2$ અવસ્થા ભાજન અવસ્થા પછી આવે છે
  • C
    $G_1$ અવસ્થામાં $DNA$ નું પ્રમાણ મૂળ કોષમાં હાજર $DNA$ કરતા બમણું હોય છે
  • D
    $DNA$ નું સ્વયંજનન $S$-અવસ્થામાં થાય છે

Explore More

Similar Questions

રિબોન્યુક્લિએઝ,જે એક સમસૂત્રી વિષ (mitotic poison) છે,તે કોષચક્રને કઈ અવસ્થામાં અવરોધે છે?

જ્યારે કોષમાં $DNA$ રેપ્લિકેશન ફોર્ક અટકી જાય છે,ત્યારે કયો ચેકપોઈન્ટ મુખ્યત્વે સક્રિય થવો જોઈએ?

આપેલ આકૃતિમાં $G$ શું દર્શાવે છે?

યુકેરિયોટિક કોષચક્રમાં કોષોની $G_0$ અવસ્થા શું સૂચવે છે?

આંતરાવસ્થાનો અંતિમ તબક્કો કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo