પરમાણુમાં ઇલેક્ટ્રોનના સંક્રમણ દરમિયાન,તેની ગતિઊર્જા $y$ થી બદલાઈને $y/4$ થાય છે. તો $P.E.$ માં થતો ફેરફાર કેટલો હશે?

  • A
    $-\frac{3}{4} \ y$
  • B
    $\frac{3}{4} \ y$
  • C
    $-\frac{3}{8} \ y$
  • D
    $\frac{3}{2} \ y$

Explore More

Similar Questions

વિભાગ-$I$ માં આપેલા સમીકરણોને વિભાગ-$II$ માં તેમના નામ સાથે જોડો.
વિભાગ-$I$ વિભાગ-$II$
$(1)$ $\Delta x \cdot \Delta p \ge \frac{h}{4\pi}$ $(A)$ દ-બ્રોગ્લી સમીકરણ
$(2)$ $mvr \ge \frac{nh}{2\pi}$ $(B)$ અનિશ્ચિતતાનો સિદ્ધાંત
$(3)$ $\lambda = \frac{h}{\sqrt{2m(KE)}}$ $(C)$ $H$-વર્ણપટનું આવૃત્તિ સમીકરણ
$(4)$ $\nu = 3.29 \times 10^{15} \left( \frac{1}{n_i^2} - \frac{1}{n_f^2} \right)$ $(D)$ કોણીય વેગમાન ક્વોન્ટિકૃત છે

નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?

નીચે આપેલા જોડકાં જોડો:
$A$. $He^+$ ની ભૂમિ અવસ્થાની ઊર્જા$i$. $+6.04 \text{ eV}$
$B$. $H$ પરમાણુની $I$ કક્ષકની સ્થિતિ ઊર્જા$ii$. $-27.2 \text{ eV}$
$C$. $He^+$ ની $II$ ઉત્તેજિત અવસ્થાની ગતિ ઊર્જા$iii$. $8.72 \times 10^{-18} \text{ J}$
$D$. $He^+$ નો આયનીકરણ પોટેન્શિયલ$iv$. $-54.4 \text{ eV}$

Difficult
View Solution

કયું વિધાન $NOT$ (સાચું નથી) છે?

$H$ પરમાણુમાંથી ઉત્સર્જિત ઇલેક્ટ્રોન માટે તરંગલંબાઇ $3.3 \times 10^{-10} \ m$ હોય,તો તેના ગ્રાઉન્ડ સ્ટેટમાં ઇલેક્ટ્રોન દ્વારા શોષાયેલી ઊર્જા,પરમાણુમાંથી બહાર નીકળવા માટે જરૂરી લઘુત્તમ ઊર્જાની સરખામણીમાં $.......$ ગણી છે. (નજીકનો પૂર્ણાંક).
[આપેલ છે $: h = 6.626 \times 10^{-34} \ Js$,ઇલેક્ટ્રોનનું દળ $= 9.1 \times 10^{-31} \ kg$ ]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo