નિર્બળ વિદ્યુતવિભાજ્ય દ્રાવણમાં,આયનીકરણનો અંશ:

  • A
    મંદનના પ્રમાણમાં હશે
  • B
    વિદ્યુતવિભાજ્યની સાંદ્રતાના પ્રમાણમાં હશે
  • C
    મંદનના વર્ગમૂળના પ્રમાણમાં હશે
  • D
    મંદનના વ્યસ્ત પ્રમાણમાં હશે

Explore More

Similar Questions

પાણીમાં ક્ષારના દ્રાવણની વિદ્યુત વાહકતા શેના પર આધાર રાખે છે?

નીચેનામાંથી કયું જલીય દ્રાવણમાં વિદ્યુતનું વહન કરશે નહીં?

$25^{\circ} C$ તાપમાને $0.01 \ M$ એસિટિક એસિડની મોલર વાહકતા $16.5 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ છે અને અનંત મંદને તેની મોલર વાહકતા $390.7 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ છે. તો તેની વિયોજનની માત્રા (degree of dissociation) કેટલી હશે?

નીચેનામાંથી કયું ઓસ્ટવાલ્ડના મંદન નિયમ (Ostwald dilution law) માટેનું સાચું ગાણિતિક સમીકરણ નથી?

જ્યારે વિદ્યુતવિભાજ્યને પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે તે તેના ઘટક આયનોમાં વિયોજિત થાય છે. વિદ્યુતવિભાજ્યના વિયોજનની માત્રા શેના સાથે વધે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo