ઘાસના મેદાનમાં બાજ, ઘાસ અને સસલું કયા ક્રમમાં આહાર શૃંખલા બનાવે છે?

  • A
    બાજ $\rightarrow$ ઘાસ $\rightarrow$ સસલું
  • B
    ઘાસ $\rightarrow$ બાજ $\rightarrow$ સસલું
  • C
    સસલું $\rightarrow$ ઘાસ $\rightarrow$ બાજ
  • D
    ઘાસ $\rightarrow$ સસલું $\rightarrow$ બાજ

Explore More

Similar Questions

એક પોષકસ્તરમાંથી બીજા પોષકસ્તરમાં ઊર્જા કઈ આંતરક્રિયાને પરિણામે પહોંચે છે?

એક નિવસનતંત્રમાં,જો પ્રથમ પોષક સ્તરની ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા $(NPP)$ $100x \text{ kcal } m^{-2} yr^{-1}$ હોય,તો તે જ નિવસનતંત્રના ત્રીજા પોષક સ્તરની કુલ પ્રાથમિક ઉત્પાદકતા $(GPP)$ કેટલી હશે?

પરિસ્થિતિકીય તંત્ર (ecosystem) માં ઉર્જાનો પ્રવાહ કઈ દિશામાં હોય છે?

આહાર શૃંખલામાં એક પોષક સ્તરથી બીજા પોષક સ્તર પર ઉર્જાનું સ્થળાંતર કેટલું હોય છે ($\%$ માં)?

બધા જ સજીવો આહારની જરૂરિયાત માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ......... પર આધારિત છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo