$6 \%$ પ્રતિ વર્ષના સાદા વ્યાજના દરે ₹ $1200$ કેટલા સમયમાં (વર્ષમાં) ₹ $1344$ થશે?

  • A
    $2.5$
  • B
    $3$
  • C
    $2$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક રકમ પર વ્યાજનો દર પ્રથમ $2$ વર્ષ માટે $4 \%$ પ્રતિ વર્ષ,ત્યારપછીના $4$ વર્ષ માટે $6 \%$ પ્રતિ વર્ષ અને $6$ વર્ષ પછીના સમયગાળા માટે $8 \%$ પ્રતિ વર્ષ છે. જો $9$ વર્ષના કુલ સમયગાળા માટે આ રકમ પર મળતું સાદું વ્યાજ ₹ $1120$ હોય,તો તે રકમ શોધો. (₹ માં)

₹ $1,550$ ની રકમ બે ભાગમાં ઉધાર આપવામાં આવે છે,એક $8 \%$ ના દરે અને બીજી $6 \%$ ના દરે. જો કુલ વાર્ષિક આવક ₹ $106$ હોય,તો દરેક દરે આપેલી રકમ શોધો.

જો ₹ $1$ નું $1$ મહિનાનું સાદું વ્યાજ $1$ પૈસો હોય,તો વાર્ષિક વ્યાજનો દર કેટલો હશે?

પ્રકાશ ₹ $20,000$ નો એક ભાગ $8 \%$ સાદા વ્યાજે અને બાકીનો ભાગ $\frac{4}{3} \%$ સાદા વ્યાજે ઉછીના આપે છે. એક વર્ષ પછી તેની કુલ આવક ₹ $800$ હતી. $8 \%$ ના દરે ઉછીના આપેલ રકમ (₹ માં) શોધો.

Difficult
View Solution

એક ચોક્કસ રકમ સાદા વ્યાજે $3$ વર્ષમાં $5$ ગણી થાય છે,તો તે કેટલા વર્ષમાં $13$ ગણી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo