કયા સંયોજનમાં નાઈટ્રોજનનો ઓક્સિડેશન આંક $+1$ છે?

  • A
    $NO$
  • B
    $N_2O$
  • C
    $NH_2OH$
  • D
    $N_2H_4$

Explore More

Similar Questions

એક પ્રક્રિયામાં $Sn^{2+}$ બે ઇલેક્ટ્રોન ગુમાવે છે. પ્રક્રિયા પછી ટીનનો ઓક્સિડેશન આંક કેટલો હશે?

$Na_2S_4O_6$ માં બે પ્રકારના સલ્ફર પરમાણુઓના ઓક્સિડેશન આંક વચ્ચેનો તફાવત કેટલો હશે?

એક સંયોજન $x$,$y$ અને $z$ પરમાણુઓ ધરાવે છે. $x$ નો ઓક્સિડેશન આંક $+3$,$y$ નો $-5$ અને $z$ નો $+1$ છે. તો સંયોજનનું શક્ય સૂત્ર કયું છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું સંયોજન ઓક્સિજનની $+2$ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે?

ક્રોમાઈટ અયસ્કમાં,આયર્ન અને ક્રોમિયમનો ઓક્સિડેશન આંક અનુક્રમે કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo