નીચેનામાંથી શેમાં ડેટિવ (સવર્ગ સહસંયોજક) બંધ હાજર નથી?

  • A
    ઈથરનું પ્રોટોનેશન
  • B
    પાણીમાં ઓગળેલ $HCl$
  • C
    $BeCl_2$ નું ડાયમરાઈઝેશન
  • D
    બેન્ઝોઈક એસિડનું ડાયમરાઈઝેશન

Explore More

Similar Questions

વાયુરૂપ $AlCl_3$ ની રચના આપો.

નીચેનામાંથી કોણ સવર્ગ સહસંયોજક બંધ ધરાવે છે?

$NH_3$ શા માટે લુઈસ બેઈઝ તરીકે વર્તે છે?

નીચેનામાંથી શેમાં સવર્ગ સહસંયોજક બંધ (coordinate covalent bond) રહેલો છે?

હાઇડ્રોજન અણુ ક્લોરિન અણુથી નીચેની બાબતમાં અલગ પડે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo