નીચેનામાંથી કયા કિસ્સામાં $K_p$ એ $K_c$ કરતા ઓછું છે?

  • A
    $H_2 + Cl_2 \rightleftharpoons 2HCl$
  • B
    $2SO_2 + O_2 \rightleftharpoons 2SO_3$
  • C
    $N_2 + O_2 \rightleftharpoons 2NO$
  • D
    $PCl_5 \rightleftharpoons PCl_3 + Cl_2$

Explore More

Similar Questions

પ્રક્રિયા $PCl_{3(g)} + Cl_{2(g)} \rightleftharpoons PCl_{5(g)}$ માટે $250 \ ^oC$ તાપમાને $K_c$ નું મૂલ્ય $26$ છે. તો આ તાપમાને $K_p$ નું મૂલ્ય ........... થશે.

પ્રક્રિયા $2NO_{2(g)} \rightleftharpoons 2NO_{(g)} + O_{2(g)}$ માટે,$184^{\circ}C$ તાપમાને $K_c$ નું મૂલ્ય $1.8 \times 10^{-6}$ છે. જો $R = 0.083 \ L \cdot bar \cdot K^{-1} \cdot mol^{-1}$ હોય,તો $184^{\circ}C$ તાપમાને $K_p$ અને $K_c$ ની સરખામણી કરો.

પ્રક્રિયા ${N_2}_{(g)} + 3{H_2}_{(g)} \rightleftharpoons 2{NH_3}_{(g)}$ માટે,$298 \ K$ તાપમાને સંતુલન અચળાંક ${K_P} = 5.8 \times 10^5$ છે. સમાન તાપમાને સંતુલન અચળાંક ${K_C}$ ($mol^{-2} \ L^2$ માં) નું મૂલ્ય શોધો.

$800 \ K$ તાપમાને બંધ પાત્રમાં સંતુલન સમયે $N_2, O_2$ અને $NO$ ની મોલર સાંદ્રતા અનુક્રમે $3.2 \times 10^{-3} \ M, 4.2 \times 10^{-3} \ M$ અને $2.8 \times 10^{-3} \ M$ છે. નીચેની પ્રક્રિયા માટે $K_c$ અને $\frac{1}{K_c}$ ના આશરે મૂલ્યો અનુક્રમે કેટલા થશે?
$N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2 NO_{(g)}$

પ્રક્રિયા માટે $\ln K_{eq}$ વિરુદ્ધ તાપમાનનો વ્યસ્ત $(1/T)$ નો આલેખ નીચે દર્શાવેલ છે. આ પ્રક્રિયા કેવી હોવી જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo