નીચેનામાંથી કયા કિસ્સામાં $pH$ એ $7$ કરતા વધારે હોય છે?

  • A
    $50 \ mL$ $0.1 \ M \ HCl + 50 \ mL$ $0.1 \ M \ NaCl$
  • B
    $50 \ mL$ $0.1 \ M \ H_2SO_4 + 50 \ mL$ $0.2 \ M \ NaOH$
  • C
    $50 \ mL$ $0.1 \ M \ CH_3COOH + 50 \ mL$ $0.1 \ M \ KOH$
  • D
    $50 \ mL$ $0.1 \ M \ HNO_3 + 50 \ mL$ $0.1 \ M \ NH_3$

Explore More

Similar Questions

નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો.
$(A)$ $100^{\circ} C$ તાપમાને પાણીનો આયનીય ગુણાકાર $< 10^{-14}$ છે.
$(B)$ તાપમાન વધવાની સાથે દ્રાવણનો $pH$ ઘટે છે.
$(C)$ $NaH_2PO_4$ નું જળવિભાજન કરતા બેઝિક દ્રાવણ મળે છે.
$(D)$ $NH_3$ એ બ્રોન્સ્ટેડ એસિડ અને બેઝ બંને તરીકે વર્તી શકે છે.

નીચેનાને જોડો:
યાદી-$I$યાદી-$II$
$A$. $AlCl_3$ નું જલીય દ્રાવણ$I$. બેઝિક
$B$. $CH_3COONa$ નું જલીય દ્રાવણ$II$. એસિડિક
$C$. $KCl$ નું જલીય દ્રાવણ$III$. ઉચ્ચ વાહકતા ધરાવતું
$D$. $Al_2O_3$$IV$. પ્રબળ બેઝિક
$V$. ઉભયગુણી (Amphoteric)

સાચી જોડ પસંદ કરો:

નીચેના જલીય દ્રાવણોમાં $[H_3O^{+}]$ વધવાનો સાચો ક્રમ કયો છે?

Difficult
View Solution

$0.004 \, M \, CaSO_4$ અને $0.002 \, M \, H_2SO_4$ ના સમાન કદને મિશ્ર કરવાથી બનતા દ્રાવણનો આયનિક ગુણાકાર શોધો.

Difficult
View Solution

આપેલ છે કે,દ્રાવણ $A$ નો $pH$ $3$ છે અને તેને $pH$ $2$ ધરાવતા બીજા દ્રાવણ $B$ સાથે મિશ્ર કરવામાં આવે છે. જો બંનેને સમાન કદમાં મિશ્ર કરવામાં આવે,તો દ્રાવણનો પરિણામી $pH$ કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo