નીચેનામાંથી કયા લક્ષણમાં એકદળી મૂળ દ્વિદળી મૂળથી અલગ પડે છે?

  • A
    અરીય વાહીપુલ
  • B
    મોટો મજ્જા (Pith)
  • C
    જલવાહક અને અન્નવાહકની વચ્ચે સંયોજક પેશી
  • D
    એકસ્તરીય અંતઃસ્તર

Explore More

Similar Questions

આપેલ આકૃતિ મૂલાગ્રનો છેદ દર્શાવે છે. $P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$P$$Q$
$A$અધિસ્તરબાહ્યક
$B$બાહ્યકઅધિસ્તર
$C$કેન્દ્રસ્થ નળાકારબાહ્યક
$D$બાહ્યકકેન્દ્રસ્થ નળાકાર

અંતઃસ્તરના કોષોમાં . . . . . . થી બનેલી કેસ્પેરિયન પટ્ટીઓ જોવા મળે છે.

એકદળી (મકાઈ) મૂળની આંતરિક રચનાનું વર્ણન કરો.

કેન્દ્રગામી (Centripetal) જલવાહક પેશી એ કોનું લક્ષણ છે?

મૂળ,પ્રકાંડ અને પર્ણોના પેશીય આયોજનને સમજવા માટે નીચેનામાંથી કયા છેદ લેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo