નીચેનામાંથી કઈ સંકીર્ણ સ્પીસીઝમાં,$\Delta_0 > P$ (પેરિંગ એનર્જી) અને ચુંબકીય ચાકમાત્રા $\sqrt{3} \ B.M.$ છે?

  • A
    $[Co(H_2O)_4(NH_3)_2]^{3+}$
  • B
    $[RhF_6]^{3-}$
  • C
    $[Cr(CO)_6]$
  • D
    $[Fe(CN)_6]^{3-}$

Explore More

Similar Questions

સંકીર્ણ આયન $[Pt(NO_2)(Py)(NH_3)(NH_2OH)]^+$ $..........$ ભૌમિતિક સમઘટકો આપશે.

નીચેનામાંથી $[Cr(H_2O)_4 Cl(NO_2)] Cl$ નો આયનીકરણ સમઘટક (ionization isomer) ઓળખો.

નીચેનામાંથી કયું પ્રકાશીય સમઘટકતા દર્શાવશે?
$I$. $\text{Cis}-[Co(NH_3)_2(en)_2]^{3+}$
$II$. $\text{Trans}-[IrCl_2(C_2O_4)_2]^{3-}$
$III$. $[Rh(en)_3]^{3+}$
$IV$. $\text{Cis}-[Ir(H_2O)_3Cl_3]$

જો $[Co(NH_3)_x(NO_2)_y]$ ફેસિયલ (facial) અને મેરિડિયોનલ (meridional) સમઘટકો દર્શાવતું હોય, તો $x$ અને $y$ ના મૂલ્યો ઓળખો.

$[Cr(H_2O)_6]Cl_3$ અને $[Cr(H_2O)_5Cl]Cl_2 \cdot H_2O$ વચ્ચે કેવા પ્રકારની સમઘટકતા જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo