નીચેનામાંથી કઈ વિકૃતિમાં રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયામાં સામેલ પ્રોટીન શૃંખલાનો એક ભાગ એવું એક પ્રોટીન અસરગ્રસ્ત થાય છે?

  • A
    થેલેસેમિયા
  • B
    સિકલ-સેલ એનિમિયા
  • C
    હિમોફિલિયા
  • D
    ફિનાઈલકીટોન્યુરિયા

Explore More

Similar Questions

મેન્ડેલિયન વિકૃતિઓનું વર્ણન કરો.

કોઈપણ બે ઓટોસોમલ (દૈહિક) આનુવંશિક વિકૃતિઓ અને તેના લક્ષણો જણાવો.

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: સિકલ સેલ એનિમિયા અને હિમોફિલિયા એ ઓટોસોમલ પ્રભાવી લક્ષણો છે.
વિધાન $II$: સિકલ સેલ એનિમિયા અને હિમોફિલિયા એ રુધિરના વિકારો છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

રંગઅંધ પુત્રી ત્યારે જન્મે જ્યારે ..... હોય.

જો એક રંગઅંધ પુરુષ સામાન્ય દ્રષ્ટિ ધરાવતી સમયુગ્મી સ્ત્રી સાથે લગ્ન કરે,તો તેમના પુત્રના રંગઅંધ હોવાની સંભાવના કેટલી છે ......... ($\%$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo