નીચેનામાંથી કયા અણુમાં ઇન્ડક્ટિવ,મેસોમેરિક અને હાઇપરકોન્જુગેશન એમ ત્રણેય અસરો જોવા મળે છે?

  • A
    ક્લોરોસાયક્લોહેક્ઝેન
  • B
    $1,6$-ડાયમિથાઈલસાયક્લોહેક્સ-$1$-ઈન
  • C
    $1$-એસીટાઈલ-$2$-મિથાઈલસાયક્લોહેક્સ-$1$-ઈન
  • D
    બેન્ઝીન

Explore More

Similar Questions

ઇન્ડક્ટિવ ઇફેક્ટ (પ્રેરક અસર) ના લક્ષણો શું છે?

નીચેના વિધાનો માટે ખરા કે ખોટા જણાવો:
$(i)$ સ્થિરતા રેઝોનન્સ અસર અને હાયપરકોન્જુગેશન દ્વારા સમજાવવામાં આવે છે.
$(ii)$ રેઝોનન્સ અને હાયપરકોન્જુગેશનમાં રેઝોનન્સ બંધારણો દોરવામાં આવે છે.
$(iii)$ હાયપરકોન્જુગેશન એ બંધવિહીન રેઝોનન્સ છે.
$(iv)$ રેઝોનન્સ બંધારણમાં,માત્ર $\pi$ બંધની ઇલેક્ટ્રોન જોડીનું સ્થળાંતર થાય છે.

ઇન્ડક્ટિવ (પ્રેરક) અને ઇલેક્ટ્રોમેરિક અસરો સમજાવો. કાર્બોક્સિલિક એસિડની નીચે આપેલી એસિડિકતાના સાચા ક્રમને કઈ ઇલેક્ટ્રોન સ્થાનાંતર અસર સમજાવે છે?
$(a)$ $Cl_3CCOOH > Cl_2CHCOOH > ClCH_2COOH$
$(b)$ $CH_3CH_2COOH > (CH_3)_2CHCOOH > (CH_3)_3C \cdot COOH$

નીચેના સંયોજનોમાંથી કેટલા સંયોજનો પ્રેરક (inductive),મેસોમેરિક (mesomeric) તેમજ હાઇપરકોન્જુગેશન (hyperconjugation) અસરો દર્શાવે છે?

નીચેનામાંથી કયા $\sigma$-બંધો હાઇપરકોન્જુગેશનમાં ભાગ લે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo