નીચે આપેલ પૈકી કયા અંગમાં અપરિપક્વ લસિકાકણો એન્ટિજન સંવેદી લસિકાકણોમાં વિભેદિત થાય છે?

  • A
    બરોળ
  • B
    અસ્થિમજ્જા
  • C
    કાકડા
  • D
    લસિકાગાંઠ

Explore More

Similar Questions

જન્મજાત પ્રતિકારકતા (Innate immunity) વિશે વર્ણન કરો.

આપેલા વિધાનો ધ્યાનથી વાંચો અને ખોટા વિધાનો ઓળખો.
$(1)$ સક્રિય ઉપાર્જિત રોગપ્રતિકારકતામાં એન્ટીબોડી સીધા શરીરમાં દાખલ કરવામાં આવે છે.
$(2)$ રસીકરણ (vaccination) એ નિષ્ક્રિય ઉપાર્જિત રોગપ્રતિકારકતા હેઠળ ગણવામાં આવે છે.
$(3)$ માનવ શરીર $Tc$ કોષોની મદદથી સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખે છે.
$(4)$ જન્મજાત રોગપ્રતિકારકતા ચાર પ્રકારના અંતરાયો ધરાવે છે.

જે રોગપ્રતિકારક તંત્ર પોતાના જ કોષોની વિરુદ્ધ કાર્ય કરે છે તેને શું કહેવાય?

પ્રાથમિક લસિકાઅંગોમાં કોનો સમાવેશ થાય છે?

નીચેનાના પૂર્ણ નામ જણાવો:
$1.$ $\text{CMI}$
$2.$ $\text{MALT}$
$3.$ $\text{AIDS}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo