નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં એન્ટ્રોપી ઘટે છે?

  • A
    $H_{2(g)} \longrightarrow 2H_{(g)}$
  • B
    પ્રવાહી પાણીનું બરફમાં સ્ફટિકીકરણ
  • C
    બરફનું તાપમાન $10 \ K$ થી વધારીને $115 \ K$ કરવામાં આવે છે
  • D
    $2NaHCO_{3(s)} \longrightarrow Na_2CO_{3(s)} + CO_{2(g)} + H_2O_{(g)}$

Explore More

Similar Questions

$25\,^oC$ તાપમાને અને $1\,atm$ દબાણે,મર્ક્યુરી ક્લોરિન સાથે પ્રક્રિયા કરીને મર્ક્યુરસ ક્લોરાઇડ બનાવે છે: $2Hg + Cl_2 \to Hg_2Cl_2; \Delta H = -31.3\,kcal$. $25\,^oC$ તાપમાને પ્રક્રિયાનો એન્ટ્રોપી ફેરફાર કેટલો થશે?

નીચેના પૈકી કઈ પ્રક્રિયામાં $\Delta S$ મહત્તમ છે?

Difficult
View Solution

જો $27 \ ^oC$ તાપમાને પ્રવાહી પાણીનું વરાળમાં રૂપાંતર થવા માટે એન્થાલ્પી ફેરફાર $30 \ kJ \ mol^{-1}$ હોય,તો આ પ્રક્રિયા માટે એન્ટ્રોપી ફેરફાર ............. $J \ mol^{-1} \ K^{-1}$ થશે.

$275 \ K$ તાપમાને બરફના પીગળવા માટે $\Delta S$ ની સંજ્ઞા શોધો.

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo