નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં તંત્રની આંતરિક ઉર્જા અચળ રહે છે?

  • A
    સમદાબી પ્રક્રિયા
  • B
    સમકદ પ્રક્રિયા
  • C
    સમતાપી પ્રક્રિયા
  • D
    એડિયાબેટિક (નિરુદ્ધોષ્મ) પ્રક્રિયા

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો ગુણધર્મ જથ્થાત્મક (extensive) ગુણધર્મ છે?

નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(i)$ ગ્રેફાઇટનું હીરામાં રૂપાંતર થવાની ઘટના ........ પ્રકારની છે.
$(ii)$ $1 \text{ કેલરી} = ........ \text{ જૂલ}$.
$(iii)$ પ્રણાલી દ્વારા થયેલ કાર્ય ........ સમીકરણ દ્વારા શોધી શકાય.
$(iv)$ રાસાયણિક પ્રક્રિયામાં કદ અચળ રાખીને પ્રક્રિયા દરમિયાન થતો ઉષ્માશક્તિનો ફેરફાર નક્કી કરવામાં આવે તો તેને .......... કહે છે.

Difficult
View Solution

$300 \, K$ તાપમાને $1 \, \text{mol}$ આદર્શ વાયુના પ્રતિવર્તી સમઉષ્મીય પ્રસરણ માટે જ્યારે કદ $10 \, dm^3$ થી વધીને $20 \, dm^3$ થાય,ત્યારે $\Delta H$ નું મૂલ્ય $kJ$ માં કેટલું થશે?

$25 \ ^\circ C$ તાપમાને બંધ પાત્રમાં $50 \ g$ આયર્નને $HCl$ માં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે થતાં કાર્યની ગણતરી ..... થશે. વાતાવરણનું દબાણ $1 \ atm$ છે. ($J$ માં)

આદર્શ વાયુ માટે નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo