નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં $MgO$ બનતું નથી?

  • A
    $Mg + CO_2 \longrightarrow$
  • B
    $Mg + \text{dil. } HNO_3 \longrightarrow$
  • C
    $Mg + NO \xrightarrow{\Delta}$
  • D
    $Mg + B_2O_3 \longrightarrow$

Explore More

Similar Questions

સમાન દળ $M$ ધરાવતા ત્રણ સમાન પદાર્થો $R$ ત્રિજ્યાના વર્તુળ પર તેમની પરસ્પર ગુરુત્વાકર્ષી આકર્ષણ બળની અસર હેઠળ ગતિ કરી રહ્યા છે. દરેક પદાર્થની ઝડપ કેટલી હશે?

નીચેનામાંથી કયો ભાગ સ્ત્રીકેસરનો (જાયાંગ) ભાગ છે?

જો $\overrightarrow{E}$ અને $\overrightarrow{B}$ એ વિદ્યુતચુંબકીય તરંગોના વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર સદિશો હોય,તો વિદ્યુતચુંબકીય તરંગના પ્રસરણની દિશા કઈ દિશામાં હોય છે?

સોડિયમ અને કોપરનું વર્ક ફંક્શન અનુક્રમે $2.3 \ eV$ અને $4.5 \ eV$ છે. તો તેમની થ્રેશોલ્ડ તરંગલંબાઇનો ગુણોત્તર કોની નજીક છે?

નીચેના પૈકી કયો ઓક્સાઇડ ઉભયગુણી (amphoteric) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo