ગ્લાયકોલિસિસની નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં સબસ્ટ્રેટમાંથી પાણીનો એક અણુ દૂર થાય છે?

  • A
    ફ્રુક્ટોઝ-$6$-ફોસ્ફેટ $\rightarrow$ ફ્રુક્ટોઝ-$1,6$-બિસફોસ્ફેટ
  • B
    $3$-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઈડ $\rightarrow 1,3$-બિસફોસ્ફોગ્લિસરિક એસિડ
  • C
    $PEP \rightarrow$ પાયરુવિક એસિડ
  • D
    $2$-ફોસ્ફોગ્લિસરેટ $\rightarrow PEP$

Explore More

Similar Questions

ગ્લાયકોલિસિસ (Glycolysis) વિશે અસત્ય વિધાન ઓળખો.

$A-$ વનસ્પતિઓ અને પ્રાણીઓમાં શ્વસનનો પ્રથમ તબક્કો $EMP$ પથ છે.
$R -$ $EMP$ નું બીજું નામ $TCA$ ચક્ર છે.

શ્વસન દરમિયાન એલ્ડોલેઝ ઉત્સેચકનું કાર્ય ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડના સંદર્ભમાં શું છે?

નીચેનામાંથી કયો પથ એમ્બડેન,મેયરહોફ અને પારનાસ દ્વારા આપવામાં આવ્યો હતો?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ (અણુઓ)કોલમ-$II$ (કાર્બન અને ફોસ્ફરસની સંખ્યા)
$P$. ફ્રુકટોઝ $1, 6$-બાયફોસ્ફેટ$I$. $(C-3), (P-2)$
$Q$. ગ્લુકોઝ-$6$-ફોસ્ફેટ$II$. $(C-3), (P-1)$
$R$. $DHAP$$III$. $(C-6), (P-2)$
$S$. $BPGA$$IV$. $(C-6), (P-1)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo