નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં નીપજ તરીકે $t-$બ્યુટાઇલ મિથાઇલ ઈથર મળે છે?

  • A
    $CH_3OH + HO-CH_2-CH_3 \xrightarrow{conc. H_2SO_4}$
  • B
    $(CH_3)_3C-Br + CH_3OH \xrightarrow{HO^-Na^+}$
  • C
    $CH_3Br + (CH_3)_3C-ONa \longrightarrow$
  • D
    $CH_3-O^-Na^+ + (CH_3)_3C-Br \longrightarrow$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયા શ્રેણી પૂર્ણ કરો.
$CH_3-CO-CH_3$ $\xrightarrow[(ii) H_2O]{(i) CH_3MgBr} [A]$ $\xrightarrow{Na, \text{Ether}} [B]$ $\xrightarrow{CH_3-Br} [C]$

વિલિયમસન સંશ્લેષણ દ્વારા ઇથોક્સિ ઇથેન બનાવવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

$0^o C$ તાપમાને ડાયઇથાઇલ ઇથરની સાંદ્ર $HI$ સાથે પ્રક્રિયા કરતા મુખ્ય નીપજ શું મળે છે?

નીચેના સંયોજનની પ્રબળ એસિડ સાથે પ્રક્રિયા કરતા,બંધ તૂટવા માટે સૌથી વધુ સંવેદનશીલ સ્થાન કયું છે?

નીચેની પ્રક્રિયામાં ખૂટતી નીપજ ઓળખો: $C_6H_5ONa + CH_3CH_2Br \rightarrow (?)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo