નીચેનામાંથી કયા દ્રાવકમાં $AgBr$ ની દ્રાવ્યતા સૌથી વધુ હશે?

  • A
    $10^{-3} \ M \ NaBr$
  • B
    $10^{-3} \ M \ NH_4OH$
  • C
    શુદ્ધ પાણી
  • D
    $10^{-3} \ M \ HBr$

Explore More

Similar Questions

$298 \ K$ તાપમાને $PbCl_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $3.2 \times 10^{-5}$ છે. તેની દ્રાવ્યતા $mol \ dm^{-3}$ માં કેટલી હશે?

વિધાન : $BaCO_3$ એ સાદા પાણી કરતા $HNO_3$ માં વધુ દ્રાવ્ય છે.
કારણ : કાર્બોનેટ એક નિર્બળ બેઇઝ છે અને પ્રબળ એસિડમાંથી મળતા $H^+$ સાથે પ્રક્રિયા કરે છે,જેના કારણે બેરિયમ ક્ષારનું વિયોજન થાય છે.

$MX_2$ સામાન્ય સૂત્ર ધરાવતા ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર $4.0 \times 10^{-12}$ છે. આ ક્ષારના સંતૃપ્ત દ્રાવણમાં $M^{2+}$ આયનની સાંદ્રતા કેટલી હશે?

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ ને અસાઇન કરો.
$AlCl_3 + 3NaOH \longrightarrow Al(OH)_3 \downarrow + 3NaCl$

જ્યારે નીચેના દ્રાવણોના સમાન કદ મિશ્ર કરવામાં આવે છે,ત્યારે $AgCl$ $(K_{sp} = 1.8 \times 10^{-10})$ ના અવક્ષેપ માત્ર કયા કિસ્સામાં જોવા મળશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo