નીચેનામાંથી કયા વિકલ્પમાં પ્રજાતિનું નામ,તેના બે લક્ષણો અને સમુદાય યોગ્ય રીતે જોડાયેલા નથી?

  • A
    $A$. Pila$(i)$ શરીર ખંડિત,$(ii)$ મુખમાં રેડુલા,સમુદાય: Mollusca
  • B
    $B$. Asterias$(i)$ કંટકીય ત્વચા,$(ii)$ જલવાહક તંત્ર,સમુદાય: Echinodermata
  • C
    $C$. Sycon$(i)$ છિદ્રિષ્ઠ શરીર,$(ii)$ નલિકાતંત્ર,સમુદાય: Porifera
  • D
    $D$. Periplaneta$(i)$ સાંધાવાળા ઉપાંગો,$(ii)$ કાઈટીનયુક્ત બાહ્યકંકાલ,સમુદાય: Arthropoda

Explore More

Similar Questions

ખોટી જોડી ઓળખો.

નીચેનામાંથી કયું સંયોજન કોઈપણ અપવાદ વિના સાચું છે?
લાક્ષણિકતાઓ - વર્ગ

ટ્રોકોફોર ડિંભ (Trochophore larva) શેમાં જોવા મળે છે?

ચપટાકૃમિઓ અને ગોળકૃમિઓને અનુક્રમે ........ કહે છે.

$A$: વિહગ $(Aves)$ અને સસ્તન $(Mammals)$ વર્ગના પ્રાણીઓમાં હૃદય ચાર ખંડયુક્ત હોય છે.
$R$: સસ્તન પ્રાણીઓમાં મહાધમની કમાન $(aortic arch)$ ડાબી બાજુ વળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo