કઈ પ્રક્રિયામાં અંતિમ નીપજ $Ph-C \equiv CH$ છે?

  • A
    $Ph-C(Br)_2-CH_3$ $\xrightarrow[\text{Mineral oil, heat}]{2NaNH_2}$ $\xrightarrow{NH_4Cl}$
  • B
    $C_6H_5-CH=CH_2$ $\xrightarrow[CCl_4]{Br_2}$ $\xrightarrow[\text{Mineral oil, heat}]{3NaNH_2}$ $\xrightarrow{NH_4Cl}$
  • C
    $C_6H_5-C(=O)-CH_3$ $\xrightarrow{PCl_5}$ $\xrightarrow[\text{Mineral oil, heat}]{3NaNH_2}$ $\xrightarrow{NH_4Cl}$
  • D
    આ તમામ

Explore More

Similar Questions

કેલ્શિયમ કાર્બાઇડમાં બે કાર્બન પરમાણુઓ વચ્ચે $\sigma$ અને $\pi$ બંધની સંખ્યા કેટલી છે?

એસીટીલીન નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા મેળવી શકાય છે?

સિલ્વર નાઇટ્રેટ સાથેની પ્રક્રિયામાં એસિટિલિન ........... દર્શાવે છે.

$CH_3MgX$ ની $CH_3-C \equiv CH$ સાથેની પ્રક્રિયાથી શું મળે છે?

$C_2H_5-C \equiv C-C_2H_5$ $\xrightarrow{Na/liq. NH_3} (A)$ $\xrightarrow{Br_2/CCl_4} (B)$
નીપજ $(B)$ ના સંદર્ભમાં કયું વિધાન સાચું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo