કઈ પ્રક્રિયામાં રેસેમિક મિશ્રણ મળતું નથી?

  • A
    $CH_3-CH=CH-CH_3 + HCl \to$
  • B
    $Ph-CH(Cl)-CH_3 + KCN \to$
  • C
    $CH_3-C(=O)-Ph + HCN \to$
  • D
    $CH_3-C(=O)-CH_3 + HCN \to$

Explore More

Similar Questions

ધ્રુવીય પ્રોટિક દ્રાવકમાં સૌથી પ્રબળ ન્યુક્લિયોફાઇલ કયો છે?

ડીહાઈડ્રોહેલોજનેશન પ્રક્રિયા પર મહત્તમ સંખ્યામાં આઈસોમેરિક આલ્કીન આપનાર સંયોજન કયું છે (પુનઃરચના સિવાય)?

નીચેની પ્રક્રિયામાં બનતી નીપજો ઓળખો: $CH_3-CH_2-CH_2-CHBr-CH_3 \xrightarrow{KOH / C_2H_5OH} ?$

નીચેનામાંથી કયો પ્રક્રિયક ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન (કેન્દ્રાનુરાગી વિસ્થાપન) પ્રક્રિયાને પ્રોત્સાહન આપશે નહીં?

$CH_3Br + OH^{-} \rightarrow CH_3OH + Br^{-}$ માટે પ્રક્રિયાનો વેગ નીચેના સમીકરણ દ્વારા આપવામાં આવે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo