યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,એક સ્લિટ બીજી સ્લિટ કરતા પહોળી છે,જેથી એક સ્લિટમાંથી આવતા પ્રકાશનો કંપવિસ્તાર બીજી સ્લિટ કરતા બમણો છે. જો $I_m$ મહત્તમ તીવ્રતા હોય,તો જ્યારે તેઓ $\phi$ કળા તફાવતે વ્યતિકરણ પામે ત્યારે પરિણામી તીવ્રતા $I$ કેટલી થાય?

  • A
    $\frac{I_m}{9}(1 + 8\cos^2\frac{\phi}{2})$
  • B
    $\frac{I_m}{9}(4 + 5\cos \phi)$
  • C
    $\frac{I_m}{3}(1 + 2\cos^2\frac{\phi}{2})$
  • D
    $\frac{I_m}{5}(1 + 4\cos^2\frac{\phi}{2})$

Explore More

Similar Questions

સંબંધિત વ્યતિકરણ (constructive interference) અને વિનાશક વ્યતિકરણ (destructive interference) માટેની શરતો મેળવો.

$9 : 1$ ના ગુણોત્તરમાં તીવ્રતા ધરાવતા બે તરંગો વ્યતિકરણ ઉત્પન્ન કરે છે. મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?

યંગના પ્રયોગમાં બે સ્લિટની પહોળાઈનો ગુણોત્તર $1 : 25$ છે. વ્યતિકરણ ભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર,$\frac{I_{max}}{I_{min}}$ કેટલો થાય?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,જો મહત્તમ તીવ્રતા $I$ હોય,તો તે કોણીય સ્થાન શોધો જ્યાં તીવ્રતા $\frac{I}{4}$ થાય છે:

Difficult
View Solution

જો $\frac{I_1}{I_2} = \frac{16}{1}$ હોય,તો $\frac{I_{\max}}{I_{\min}} = ?$ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo