યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં, સ્લિટ્સ વચ્ચેનું અંતર $3 \text{ mm}$ છે અને સ્લિટ્સ પડદાથી $2 \text{ m}$ દૂર છે. $480 \text{ nm}$ અને $600 \text{ nm}$ તરંગલંબાઇ ધરાવતા પ્રકાશને કારણે પડદા પર બે વ્યતિકરણ ભાત મળે છે. બંને વ્યતિકરણ ભાતની $5^{th}$ ક્રમની પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું પડદા પરનું અંતર કેટલું હશે?

  • A
    $2 \times 10^{-4} \text{ m}$
  • B
    $1 \times 10^{-4} \text{ m}$
  • C
    $8 \times 10^{-4} \text{ m}$
  • D
    $4 \times 10^{-4} \text{ m}$

Explore More

Similar Questions

યંગના પ્રયોગમાં વ્યતિકરણની મહત્તમ તીવ્રતા $I$ છે. જો એક સ્લિટ બંધ કરવામાં આવે,તો તે જગ્યાએ તીવ્રતા $I_o$ થાય છે. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,જ્યારે એક કિરણના માર્ગમાં $1.5$ વક્રીભવનાંક ધરાવતી કાચની પ્લેટ મૂકવામાં આવે છે,ત્યારે ફ્રિન્જ $x$ જેટલા અંતરે સ્થાનાંતરિત થાય છે. જ્યારે આ પ્લેટને સમાન જાડાઈની બીજી પ્લેટ દ્વારા બદલવામાં આવે છે,ત્યારે ફ્રિન્જનું સ્થાનાંતર $(3/2)x$ થાય છે. બીજી પ્લેટનો વક્રીભવનાંક કેટલો હશે?

Difficult
View Solution

$6000\,\mathring{A}$ અને $5500\,\mathring{A}$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ $YDSE$ માં બે સ્લિટ પર પડે છે. $\lambda_1 = 6000\,\mathring{A}$ ની $n$ મી ક્રમની પ્રકાશિત શલાકા,$\lambda_2 = 5500\,\mathring{A}$ ની $m$ મી ક્રમની પ્રકાશિત શલાકા સાથે સંપાત થાય છે. $n$ અને $m$ ના ન્યૂનતમ મૂલ્યો અનુક્રમે કેટલા હશે?

યંગના ડબલ સ્લિટ પ્રયોગ જેવી વ્યતિકરણ ગોઠવણીમાં,સ્લિટ $S_1$ અને $S_2$ ને $10^6 \ Hz$ આવૃત્તિ ધરાવતા સુસંબદ્ધ માઇક્રોવેવ સ્ત્રોતો વડે પ્રકાશિત કરવામાં આવે છે. સ્ત્રોતો શૂન્ય કળા તફાવત ધરાવે તે રીતે સિંક્રનાઇઝ થયેલ છે. સ્લિટ્સ વચ્ચેનું અંતર $d = 150 \ m$ છે. તીવ્રતા $I(\theta)$ ને $\theta$ ના વિધેય તરીકે માપવામાં આવે છે,જ્યાં $\theta$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ વ્યાખ્યાયિત છે. જો $I_0$ એ મહત્તમ તીવ્રતા હોય,તો $0 \le \theta \le 90^\circ$ માટે $I(\theta)$ નીચેનામાંથી કયું છે?

યંગનો બે સ્લિટનો પ્રયોગ વર્ણવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo