વાયુઓના ગતિજ આણ્વિય સિદ્ધાંત માટે નીચેનામાંથી કઈ ધારણા ખોટી છે?

  • A
    વાયુના કણો યાદચ્છિક ગતિ કરે છે.
  • B
    વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળો નગણ્ય હોય છે.
  • C
    આપેલ તાપમાને વધુ મોલર દળ ધરાવતા વાયુના અણુઓ પાસે વધુ ગતિજ ઉર્જા હોય છે.
  • D
    વાયુના અણુઓ વચ્ચેની અથડામણો સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$298 \, K$ તાપમાને,આદર્શ વર્તણૂક ધારતા,ડ્યુટેરિયમ અણુની સરેરાશ ગતિઊર્જા કેટલી હોય છે?

નીચેનામાંથી કયું વાયુઓના ગતિવાદ (kinetic theory of gases) ની ધારણા નથી?

$He$ અને $Ne$ કયા પ્રકારની ગતિજ ઊર્જા ધરાવે છે?

$25 \, ^\circ C$ તાપમાને આદર્શવાયુના એક અણુની સરેરાશ ગતિઊર્જા ......... થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo