લેડ સ્ટોરેજ બેટરીના ડિસ્ચાર્જ દરમિયાન નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $PbO_2$ નું રિડક્શન થાય છે
  • B
    $Pb$ નું ઓક્સિડેશન થાય છે
  • C
    $H_2SO_4$ નું તુલ્ય દળ $98$ છે
  • D
    ડિસ્ચાર્જિંગની માત્રા $H_2SO_4$ થી સ્વતંત્ર છે

Explore More

Similar Questions

એનોડ અને કેથોડ એટલે શું?

ગેલ્વેનિક કોષ $A_{(s)} | A_{(aq)}^{+2} || B_{(aq)}^{+} | B_{(s)}$ ધ્યાનમાં લો. જો કોષનો $EMF$ ધન હોય,તો નીચેનામાંથી સાચી કોષ પ્રક્રિયા ઓળખો.

એક વિદ્યુત રાસાયણિક કોષ ક્યારે વિદ્યુત વિભાજન કોષ તરીકે વર્તે છે?

હાઇડ્રોજન-ઓક્સિજન ફ્યુઅલ સેલમાં નીચેનામાંથી કયું ઓક્સિડેશનકર્તા તરીકે કાર્ય કરે છે?

નીચેના કોષમાંથી મેળવી શકાતું મહત્તમ કાર્ય કેટલું છે?
$X|X^{2+}_{(aq)} || Y^{+}_{(aq)}| Y$
આપેલ છે,$E^{\circ}_{X^{2+}/X} = -1.7 \ V, E^{\circ}_{Y^{+}/Y} = 0.8 \ V$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo