$BF_2NH_2$ અણુ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $FBF$ બંધકોણ $< 120^{\circ}$
  • B
    $HNH$ બંધકોણ $> 109^{\circ}28'$
  • C
    આંતરઆણ્વીય $H$-બંધ દર્શાવે છે
  • D
    $N$ પરમાણુનું સંકરણ $sp^3$ છે

Explore More

Similar Questions

નીચેનામાંથી એવો અણુ ઓળખો કે જેમાં $sp^3$ સંકરણનો સમાવેશ થતો નથી.

$BeCl_2$,$BCl_3$ અને $CCl_4$ અણુઓમાં મધ્યસ્થ પરમાણુઓ દ્વારા વપરાતી સંકર કક્ષકો અનુક્રમે કઈ છે?

$BF_3$ અણુમાં સંકરણ કયું છે?

નીચેનામાંથી કોણ $sp^3$ સંકરણ ધરાવે છે?

Difficult
View Solution

બિન-અક્ષીય $d-$ કક્ષકનો ઉપયોગ શેના સંકરણમાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo