ચેતા અને સ્નાયુઓની ઉત્તેજનામાં વધારો થવાને કારણે સ્વરપેટી (larynx),ચહેરો,હાથ અને પગના સ્નાયુઓનું સતત સંકોચન થવું,તે શેના કારણે થાય છે?

  • A
    થાઇરોઇડની અતિસક્રિયતા
  • B
    પેરાથાઇરોઇડની અતિસક્રિયતા
  • C
    થાઇરોઇડની અલ્પસક્રિયતા
  • D
    પેરાથાઇરોઇડની અલ્પસક્રિયતા

Explore More

Similar Questions

પુખ્ત મનુષ્યમાં રુધિરમાં કેલ્શિયમનું સામાન્ય પ્રમાણ કેટલું હોય છે?

વિધાન $P$: પેરાથાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવો સ્ટેરોઇડ પ્રકૃતિ ધરાવે છે.
વિધાન $Q$: સ્નાયુઓમાં ગ્લોબ્યુલર પ્રોટીન આવેલા હોય છે.

મનુષ્યમાં પેરાથોર્મોનની ઉણપને કારણે ..... થાય છે.

જેમ્સ બર્ટ્રામ કોલિપે નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવની શોધ કરી હતી?

નીચે આપેલા અંગોમાંથી કયા અંગો $PTH$ ની પ્રવૃત્તિથી પ્રભાવિત થાય છે?
બધા સાચા જવાબો ધરાવતો વિકલ્પ કયો છે?
$I$. કિડની $II$. હાડકાં $III$. સ્નાયુ $IV$. આંતરડું $V$. મગજ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo