એસિડિક ગુણધર્મનો ચડતો ક્રમ કયો હશે?

  • A
    $CH_3COOH < H_2SO_4 < H_2CO_3$
  • B
    $CH_3COOH < H_2CO_3 < H_2SO_4$
  • C
    $H_2CO_3 < CH_3COOH < H_2SO_4$
  • D
    $H_2SO_4 < H_2CO_3 < CH_3COOH$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું $Br\ddot{o}nsted$ એસિડ અને $Br\ddot{o}nsted$ બેઇઝ બંને તરીકે વર્તે છે?

પ્રક્રિયા $HSO_4^- + OH^- \to SO_4^{2-} + H_2O$ માટે,સંયુગ્મી એસિડ-બેઇઝ જોડ વિશે કયું વિધાન સાચું છે?

બે એસિડ $HY$ અને $HZ$ ના વિયોજન અચળાંક અનુક્રમે $2.88 \times 10^{-4}$ અને $1.8 \times 10^{-5}$ છે. એસિડની સાપેક્ષ પ્રબળતા કેટલી થશે :-

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એમોનિયા $(NH_3)$ એ લુઈસ બેઈઝ છે કારણ કે તે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo