ભારત વિશ્વના કુલ જમીન વિસ્તારના . . . . . . ભાગને આવરી લે છે અને વૈશ્વિક વિવિધતામાં . . . . . . જેટલો ફાળો આપે છે.

  • A
    $4\;\%, 8\;\%$
  • B
    $8.1\;\%, 2.4\;\%$
  • C
    $2.4\;\%, 8.1\;\%$
  • D
    $8\;\%, 4\;\%$

Explore More

Similar Questions

$Biodiversity$ (જૈવ-વિવિધતા) શબ્દ $........$ દ્વારા લોકપ્રિય બનાવવામાં આવ્યો હતો.

એમેઝોન વર્ષાવનોમાં અત્યારે પણ ઓછામાં ઓછી $.........$ જેટલી કીટક જાતિઓની શોધ તથા નામકરણ બાકી છે.

વ્યાખ્યા/સમજૂતી આપો: $\gamma$-વિવિધતા ($\gamma$-diversity).

જે જાતિ અમુક ચોક્કસ વિસ્તાર પૂરતી જ મર્યાદિત હોય અને બીજે ક્યાંય જોવા ન મળે તેને શું કહે છે?

ચિલ્કા સરોવરમાં જોવા મળતી ડોલ્ફિન કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo