નીચેના અણુઓમાં $\sigma$ અને $\pi$ બંધ દર્શાવો:
$C_{6}H_{6}, C_{6}H_{12}, CH_{2}Cl_{2}, CH_{2}=C=CH_{2}, CH_{3}NO_{2}, HCONHCH_{3}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) $(i)$ $C_{6}H_{6}$: $6$ $C-C$ $\sigma$ બંધ,$6$ $C-H$ $\sigma$ બંધ અને $3$ $\pi$ બંધ છે.
$(ii)$ $C_{6}H_{12}$: $6$ $C-C$ $\sigma$ બંધ અને $12$ $C-H$ $\sigma$ બંધ છે.
$(iii)$ $CH_{2}Cl_{2}$: $2$ $C-H$ $\sigma$ બંધ,$2$ $C-Cl$ $\sigma$ બંધ છે.
$(iv)$ $CH_{2}=C=CH_{2}$: $4$ $C-H$ $\sigma$ બંધ,$2$ $C-C$ $\sigma$ બંધ અને $2$ $\pi$ બંધ છે.
$(v)$ $CH_{3}NO_{2}$: $3$ $C-H$ $\sigma$ બંધ,$1$ $C-N$ $\sigma$ બંધ,$1$ $N-O$ $\sigma$ બંધ અને $1$ $N=O$ $\pi$ બંધ છે.
$(vi)$ $HCONHCH_{3}$: $4$ $C-H$ $\sigma$ બંધ,$1$ $N-H$ $\sigma$ બંધ,$2$ $C-N$ $\sigma$ બંધ,$1$ $C-O$ $\sigma$ બંધ અને $1$ $C=O$ $\pi$ બંધ છે.

Explore More

Similar Questions

$CH_3-CH=CH-C\equiv CH$ માં રહેલા $\sigma$ અને $\pi$ બંધોની સંખ્યા કેટલી છે?

$CH_2=CH-CH=CH-COOH$ સંયોજનમાં કુલ $\pi$ બંધની સંખ્યા કેટલી છે?

નીચેના અણુઓમાં સિગ્મા $(\sigma)$ અને પાઈ $(\pi)$ બંધોની કુલ સંખ્યા કેટલી છે?
$(a)$ $C_{2}H_{2}$
$(b)$ $C_{2}H_{4}$

ઇથિલિન અણુમાં સિગ્મા $(\sigma)$ અને પાઇ $(\pi)$ બંધની કુલ સંખ્યા કેટલી છે?

$d_{xy}$ કક્ષક અન્ય $d_{xy}$ કક્ષક સાથે કઈ ધરી પર $\pi$ બંધ બનાવી શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo