ડ્રગ્સના વ્યસનનો પ્રારંભિક તબક્કો કયો છે?

  • A
    હેબિચ્યુએશન (આદત પડવી)
  • B
    ટોલરન્સ (સહનશક્તિ)
  • C
    ડિપેન્ડન્સ (પરાધીનતા)
  • D
    સ્લીપ (ઊંઘ)

Explore More

Similar Questions

"નિવારણ એ ઉપચાર કરતાં વધુ સારું છે" આ વિધાનને યોગ્ય ઠેરવો.

સ્ત્રી અને પુરુષ બંનેમાં સ્ટિરોઇડના ઉપયોગથી કઈ સામાન્ય આડઅસર જોવા મળે છે? $(i)$ આક્રમકતામાં વધારો $(ii)$ માસિક ચક્રમાં અનિયમિતતા $(iii)$ ટાલ પડવી $(iv)$ ખિન્નતા $(v)$ ખીલ વધવા $(vi)$ શુક્રપિંડના કદમાં ઘટાડો

સ્ત્રીઓમાં એનાબોલિક સ્ટિરોઇડના ઉપયોગથી કઈ આડઅસરો જોવા મળે છે?

નિકોટિન એ શું છે?

અફીણના ડોડામાં ચીરો પાડીને મેળવેલ લેટેક્સ (ક્ષીર) બીજા દિવસે કેવું દેખાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo