પ્રાણીઓની આંતરપ્રજનન કરતી કુદરતી વસ્તીને એક જ ... ના સભ્યો તરીકે ઓળખવામાં આવે છે.

  • A
    કુળ
  • B
    જાતિ
  • C
    પ્રજાતિ
  • D
    વિવિધતા

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા વિધાનો સાચા નથી?
$(i)$ ટેક્સન જેટલું નીચું,તેટલા જ સભ્યોમાં સમાન લક્ષણો વધુ હોય છે.
$(ii)$ ગોત્ર (Order) એ પ્રજાતિઓનો સમૂહ છે જે થોડા સમાન લક્ષણો દર્શાવે છે.
$(iii)$ બિલાડી અને કૂતરો બંને એક જ કુળ $Felidae$ માં સમાવિષ્ટ છે.
$(iv)$ દ્વિનામી નામકરણ પદ્ધતિ $Carolus$ $Linnaeus$ દ્વારા રજૂ કરવામાં આવી હતી.

બિલાડી અને કૂતરાને અનુક્રમે કયા કુળ (families) માં મૂકવામાં આવ્યા છે?

$Panthera$,$Solanum$ અને $Mangifera$ શું છે?

માછલીઓ નીચેનામાંથી કઈ વર્ગીકરણ કક્ષાનું પ્રતિનિધિત્વ કરે છે?

જાતિ (Species) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo