આંતરપર્ણદંડસ્થ ઉપપર્ણો (Interpetiolar stipules) શેમાં જોવા મળે છે?

  • A
    ઝિઝીફસ (Zizyphus)
  • B
    ઇક્સોરા (Ixora)
  • C
    મેન્ગીફેરા (Mangifera)
  • D
    પોલિગોનમ (Polygonum)

Explore More

Similar Questions

પર્ણની કઈ રચના પાણી,ખનિજો અને ખોરાક માટે વહન માર્ગ પૂરો પાડે છે?

પર્ણમાં શિરાવિન્યાસના પ્રકારને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
એકદળી પર્ણ : દ્વિદળી પર્ણ

સામાન્ય રીતે,સમાંતર શિરાવિન્યાસ શેમાં જોવા મળે છે?

Alstonia માં કયા પ્રકારનું પર્ણવિન્યાસ જોવા મળે છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (પર્ણવિન્યાસ) કોલમ-$II$ (વનસ્પતિઓ)
$P$. એકાંતરીત $I$. સપ્તપર્ણી
$Q$. સંમુખ $II$. આકડો
$R$. ભ્રમિરૂપ $III$. ફાફડાથોર
$IV$. રાઈ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo