જ્યારે પોટેશિયમ આયોડાઈડનું દ્રાવણ નીચેનામાંથી કોની સાથે પ્રક્રિયા કરે ત્યારે આયોડિન બને છે?

  • A
    $ZnSO_4$
  • B
    $CuSO_4$
  • C
    $(NH_4)_2SO_4$
  • D
    $Na_2SO_4$

Explore More

Similar Questions

પોટેશિયમ પરમેંગેનેટને ગરમ કરવાથી,નીચેનામાંથી કયું સંયોજન મળતું નથી?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I :$ પોટેશિયમ પરમેંગેનેટને $573 \ K$ તાપમાને ગરમ કરતા પોટેશિયમ મેંગેનેટ બનાવે છે.
વિધાન $II :$ પોટેશિયમ પરમેંગેનેટ અને પોટેશિયમ મેંગેનેટ બંને ચતુષ્ફલકીય અને અનુચુંબકીય (paramagnetic) સ્વભાવના છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

સ્ટેનલેસ સ્ટીલ ક્ષારણ-પ્રતિરોધક (non-corrosive) છે. આ ગુણધર્મ શેમાં વધુ સ્પષ્ટ છે?

મેંગેનેટ અને પરમેંગેનેટ આયનો માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$A \xrightarrow{4 KOH, O_2} 2 B (Green) + 2 H_2O$
$3 B \xrightarrow{4 HCl} 2 C (Purple) + MnO_2 + 2 H_2O$
$3 C \xrightarrow{H_2O, KI} 2 A + 2 KOH + D$
ઉપરની પ્રક્રિયાઓની શ્રેણીમાં,$A$ અને $D$ અનુક્રમે શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo