શું બોરિક એસિડ પ્રોટિક એસિડ છે? સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) બોરિક એસિડ એ પ્રોટિક એસિડ નથી. તે એક નિર્બળ એકબેઝિક લુઈસ એસિડ છે.
તે સીધો પ્રોટોન $(H^+)$ મુક્ત કરતું નથી. તેના બદલે,તે પાણીના અણુના હાઈડ્રોક્સિલ $(OH^-)$ આયન પાસેથી ઈલેક્ટ્રોનની જોડી સ્વીકારીને લુઈસ એસિડ તરીકે વર્તે છે.
પ્રક્રિયા નીચે મુજબ છે:
$B(OH)_3 + 2H_2O \longrightarrow [B(OH)_4]^- + H_3O^+$

Explore More

Similar Questions

$Al$ ની તુલનામાં $Ga$ ની પરમાણ્વીય ત્રિજ્યા ઓછી હોવાનું કારણ સમજાવો.

$NaOH$ ના દ્રાવણ દ્વારા $Al(OH)_3$ ના ઓગળવાથી શેનું નિર્માણ થાય છે?

$NH_3$ સાથે પ્રક્રિયા કરીને બોરોન નાઈટ્રાઈડ $(BN)$ આપે તેવા સંયોજન(ઓ) કયા છે?

નીચેનામાંથી કયા તત્વો ડાયમેરિક હેલાઈડ બનાવે છે?

બોરેક્સનું આણ્વિય સૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo