આઈસોપ્રોપાઈલ આલ્કોહોલને $300\,^{\circ}C$ તાપમાને કોપર ઉદ્દીપક સાથે ગરમ કરતા શું બને છે?

  • A
    એસીટોન
  • B
    ડાયમિથાઈલ ઈથર
  • C
    એસીટાલ્ડિહાઈડ
  • D
    ઈથેન

Explore More

Similar Questions

$C_5H_{11}OH$ ના કેટલા સમઘટકો પ્રાથમિક આલ્કોહોલ હશે?

જ્યારે ઇથેનોલની બાષ્પને હવાની હાજરીમાં પ્લેટિનમયુક્ત એસ્બેસ્ટોસ પરથી પસાર કરવામાં આવે છે,ત્યારે બનતું સંયોજન કયું છે?

$C_4H_{10}O$ આણ્વીય સૂત્ર ધરાવતું સંયોજન $A$ લ્યુકાસ પ્રક્રિયક સાથે ઓરડાના તાપમાને પ્રક્રિયા કરીને સંયોજન $B$ આપે છે. જ્યારે સંયોજન $B$ ને આલ્કોહોલિક $KOH$ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે તે આઇસોબ્યુટીન આપે છે. સંયોજન $A$ અને $B$ અનુક્રમે છે:

પાણીમાં આલ્કોહોલની મહત્તમ દ્રાવ્યતા શેના કારણે હોય છે?

નીચેનામાંથી કયા સંયોજનમાં મહત્તમ $H$-બંધન જોવા મળશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo