કઈ કોષીય અંગિકા હાઇડ્રોલેઝ ઉત્સેચકો ધરાવે છે?

  • A
    $ER$
  • B
    ગોલ્ગીકાય
  • C
    કોષકેન્દ્ર
  • D
    લાયસોઝોમ

Explore More

Similar Questions

કઈ અંગિકા ફેગોસાઇટોસિસ (કોષભક્ષણ) માં સામેલ છે?

અમુક $Golgian$ પુટિકાઓ,જે $trans$-ફેસમાંથી બહાર નીકળે છે,તેમાં એસિડ હાઇડ્રોલેઝ હોય છે. આવી પુટિકાઓને શું કહેવામાં આવે છે?

લાઈસોઝોમનું મુખ્ય કાર્ય ......... છે.

લાયસોઝોમના પટલમાં આવેલા $Labillisers$ (અસ્થિર કરનારા ઘટકો) ....... છે.

ખોરાકના ઘટકો સાથેના લાયસોઝોમને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo