વંદામાં નીચેનામાંથી કયું ઉત્સર્જનમાં ભાગ લેતું નથી?

  • A
    નેફ્રોસાઇટ્સ
  • B
    ફિલીફોર્મ એન્ટેના (તંતુમય સ્પર્શકો)
  • C
    યુરિકોઝ ગ્રંથિ
  • D
    મેદકાય (Fat body)

Explore More

Similar Questions

દરેક શ્રેણીમાં અસંગત (odd one) શોધો:
પ્રોટોનેમા; મેસોથોરેક્સ; મેટાથોરેક્સ; કોક્સા

વંદાની અંતસ્થ રચનાના સંદર્ભમાં નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$. સાતમું અધોકવચ (Sternum) $I$. નૌકાકાર
$Q$. આઠમું અને નવમું અધોકવચ $II$. પુચ્છશૂળ (Anal styles)
$R$. $10$મો ખંડ $III$. જનનકોથળી

રેશમ ગ્રંથિનો સ્ત્રાવ એક નાના છિદ્ર દ્વારા બહાર આવે છે. આ છિદ્ર ક્યાં આવેલું છે?

વંદાના પાચનતંત્રને નામનિર્દેશિત આકૃતિની મદદથી સમજાવો.

નીચેનામાંથી કયું વંદાના પાચનતંત્રનો ભાગ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo