તે વિટામિન $- A$ નું આલ્ડિહાઈડ છે.

  • A
    રેટિનલ
  • B
    ઓપ્સિન
  • C
    રોડોપ્સિન
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા વિધાનો ગર્ત (Fovea) માટે સાચાં છે?
$I -$ મેક્યુલા લ્યુટિયાના મધ્યસ્થ ખાડાને ગર્ત કહે છે.
$II -$ ગર્ત એ નેત્રપટલનો પાતળો ભાગ છે.
$III -$ ગર્તમાં ઘનિષ્ઠ રીતે જોડાયેલ દંડકોષો (rods) આવેલા હોય છે.
$IV -$ ગર્ત પ્રદેશમાં દ્રષ્ટિ તીવ્રતા સૌથી વધુ હોય છે.

શંકુ કોષો (cones) ક્યાં આવેલા હોય છે?

તફાવત આપો:
$(1)$ ગ્રાહી પ્રોટીન (Receptor proteins) અને ગ્રાહી કોષો (Receptor cells).
$(2)$ જલીય રસ (Aqueous humor) અને કાચવત રસ (Vitreous humor).

મેક્યુલા લ્યુટિયા (Macula lutea) એ શેનો ભાગ છે?

આંખમાં વિટ્રિયસ હ્યુમર (કાચવત પ્રવાહી) ની ગુહા ક્યાં આવેલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo